ગીતશાસ્ત્ર ૨૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ હે યહોવા, તમારી તાકાતને લીધે રાજા ઘણો ખુશ થાય છે.+ તમે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે તે કેટલો બધો આનંદ કરે છે!+
૨૧ હે યહોવા, તમારી તાકાતને લીધે રાજા ઘણો ખુશ થાય છે.+ તમે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે તે કેટલો બધો આનંદ કરે છે!+