-
ગીતશાસ્ત્ર ૩૪:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ હું સર્વ સમયે યહોવાની સ્તુતિ કરીશ.
મારા હોઠ નિરંતર તેમની સ્તુતિ કરશે.
-
-
ગીતશાસ્ત્ર ૧૦૯:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ મારું મોં જોરશોરથી યહોવાની સ્તુતિ કરશે.
હું ઘણા લોકો આગળ તેમનો જયજયકાર કરીશ.+
-