૧ શમુએલ ૨૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ શાઉલના સેવકોનો ઉપરી અદોમી દોએગ+ તેઓ સાથે ઊભો હતો. તેણે કહ્યું:+ “મેં યિશાઈના દીકરાને નોબમાં જોયો હતો. તે અહીટૂબના+ દીકરા અહીમેલેખ પાસે આવ્યો હતો.
૯ શાઉલના સેવકોનો ઉપરી અદોમી દોએગ+ તેઓ સાથે ઊભો હતો. તેણે કહ્યું:+ “મેં યિશાઈના દીકરાને નોબમાં જોયો હતો. તે અહીટૂબના+ દીકરા અહીમેલેખ પાસે આવ્યો હતો.