-
ગીતશાસ્ત્ર ૯૪:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ દુષ્ટો ક્યાં સુધી આનંદ મનાવતા રહેશે?+
હે યહોવા, ક્યાં સુધી?
૪ તેઓ બકવાસ કરે છે અને ડંફાસ મારે છે.
બધા ગુનેગારો પોતાના વિશે બડાઈ હાંકે છે.
-