યશાયા ૧૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હે સિયોનમાં રહેનારાઓ,* ખુશીથી પોકારી ઊઠો! ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર મહાન છે અને તે તમારી વચ્ચે છે.”