પુનર્નિયમ ૩૩:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ જૂના જમાનાથી ઈશ્વર તારો આશરો છે,+તેમના હાથ કાયમ તને ઊંચકી રાખે છે.*+ તે તારી આગળથી દુશ્મનોને હાંકી કાઢશે+અને કહેશે, ‘તેઓનો નાશ કરી દે!’+ ગીતશાસ્ત્ર ૯૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તમે પર્વતો ઉત્પન્ન કર્યા,અરે, પૃથ્વી અને આખી દુનિયા બનાવી+એ પહેલાંથી તમે સનાતન ઈશ્વર છો.+
૨૭ જૂના જમાનાથી ઈશ્વર તારો આશરો છે,+તેમના હાથ કાયમ તને ઊંચકી રાખે છે.*+ તે તારી આગળથી દુશ્મનોને હાંકી કાઢશે+અને કહેશે, ‘તેઓનો નાશ કરી દે!’+