૨ શમુએલ ૧૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ આબ્શાલોમ અર્પણો ચઢાવતો હતો ત્યારે, તેણે દાઉદના સલાહકાર+ અહીથોફેલને+ તેના શહેર ગીલોહથી+ બોલાવ્યો. આબ્શાલોમનો બળવો વેગ પકડતો ગયો અને તેને સાથ આપનારા લોકોની સંખ્યા વધતી ગઈ.+
૧૨ આબ્શાલોમ અર્પણો ચઢાવતો હતો ત્યારે, તેણે દાઉદના સલાહકાર+ અહીથોફેલને+ તેના શહેર ગીલોહથી+ બોલાવ્યો. આબ્શાલોમનો બળવો વેગ પકડતો ગયો અને તેને સાથ આપનારા લોકોની સંખ્યા વધતી ગઈ.+