-
ગીતશાસ્ત્ર ૫૬:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ ઈશ્વરના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,
તેના પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.
મામૂલી માણસ મને શું કરી શકવાનો?+
-
-
યશાયા ૫૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
કોઈ મહેણાં મારે ત્યારે ગભરાશો નહિ,
કોઈ અપમાન કરે ત્યારે ડરશો નહિ.
-