અયૂબ ૩૩:૨૯, ૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ સાચે જ એ બધું ઈશ્વરે કર્યું છે,માણસ માટે તે બે વાર, હા, ત્રણ વાર એમ કરે છે,૩૦ જેથી તેને કબરમાંથી* પાછો લાવવામાં આવે,અને તેની જીવન-જ્યોત ઝળહળતી રહે.+
૨૯ સાચે જ એ બધું ઈશ્વરે કર્યું છે,માણસ માટે તે બે વાર, હા, ત્રણ વાર એમ કરે છે,૩૦ જેથી તેને કબરમાંથી* પાછો લાવવામાં આવે,અને તેની જીવન-જ્યોત ઝળહળતી રહે.+