વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૫:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ તેઓની કોઈ વાતનો ભરોસો ન કરાય.

      તેઓનું મન મેલું છે.

      તેઓનું મોં ખુલ્લી કબર જેવું છે.

      તેઓની જીભ મીઠું મીઠું બોલે છે.+

  • ગીતશાસ્ત્ર ૨૮:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ દુષ્ટ લોકો સાથે મને સજા ન કરો. તેઓ બીજાઓને નુકસાન કરે છે.+

      તેઓ પોતાના સાથીઓ સાથે મીઠી મીઠી વાતો કરે છે, પણ તેઓનું મન મેલું છે.+

  • ગીતશાસ્ત્ર ૫૫:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ તેના શબ્દો માખણથી મુલાયમ છે,+

      પણ તેના દિલમાં ઝેર ભરેલું છે.

      તેના શબ્દો તેલથી લીસા છે,

      પણ એ ધારદાર તલવારો જેવા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો