વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૯:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહાશક્તિશાળી છે.+

      તેમનો સામનો કોણ કરી શકે? કોણ સલામત રહી શકે?+

  • નાહૂમ ૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ યહોવા જલદી ગુસ્સે ન થનાર+ અને મહાશક્તિમાન છે,+

      પણ યહોવા દોષિતને સજા કરીને જ રહેશે.+

      તે ચાલે ત્યારે વિનાશક તોફાન અને આંધી ઊઠે છે,

      વાદળો તો જાણે તેમના પગની ધૂળ છે.+

  • પ્રકટીકરણ ૧૯:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ એ પછી મેં સ્વર્ગમાં મોટા ટોળાના અવાજ જેવો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યાહનો જયજયકાર કરો!*+ ઉદ્ધાર, મહિમા અને શક્તિ આપણા ઈશ્વરનાં છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો