વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ ઘમંડને લીધે દુષ્ટને ઈશ્વરની કંઈ પડી નથી.

      તે વિચારે છે, “ભગવાન છે જ નહિ.”+

  • ગીતશાસ્ત્ર ૧૦:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ દુષ્ટ મનોમન વિચારે છે: “ભગવાન ભૂલી ગયો છે,+

      તેણે મોં ફેરવી લીધું છે,

      તેને કંઈ પડી નથી.”+

  • ગીતશાસ્ત્ર ૫૯:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ જુઓ, તેઓના મોંમાંથી કેવી વાણી નીકળે છે!

      તેઓના હોઠ તલવારો જેવા છે.+

      તેઓ કહે છે: “કોણ સાંભળવાનું છે?”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો