ગીતશાસ્ત્ર ૬૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઈશ્વરને કહો, “તમારાં કામો કેવાં મહાન છે!+ તમારી પુષ્કળ તાકાતને લીધે,દુશ્મનો તમારા ભયથી થરથર કાંપશે.+
૩ ઈશ્વરને કહો, “તમારાં કામો કેવાં મહાન છે!+ તમારી પુષ્કળ તાકાતને લીધે,દુશ્મનો તમારા ભયથી થરથર કાંપશે.+