-
ગણના ૧૦:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ જ્યારે પણ કરારકોશ ઊંચકવામાં આવતો, ત્યારે મૂસા કહેતો: “હે યહોવા, ઊઠો.+ તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમને નફરત કરનારાઓને તમારી આગળથી ભગાડી મૂકો.”
-
-
ગીતશાસ્ત્ર ૨૧:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ તમારો હાથ તમારા બધા દુશ્મનોને શોધી કાઢશે.
તમારો જમણો હાથ તમને નફરત કરનારાઓને પકડી પાડશે.
-