યશાયા ૧૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એ દિવસે તમે કહેશો: “યહોવાનો આભાર માનો, તેમના નામનો પોકાર કરો,લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+ જાહેર કરો કે તેમનું નામ કેટલું મહાન છે!+
૪ એ દિવસે તમે કહેશો: “યહોવાનો આભાર માનો, તેમના નામનો પોકાર કરો,લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+ જાહેર કરો કે તેમનું નામ કેટલું મહાન છે!+