ગીતશાસ્ત્ર ૧૧૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ઈશ્વર વાંઝણી સ્ત્રીનું ઘર આબાદ કરે છે,તેને સંતાનનું સુખ આપે છે.+ યાહનો જયજયકાર કરો!*