નિર્ગમન ૧૩:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ ઇઝરાયેલીઓને દોરવા યહોવા તેઓની આગળ આગળ ચાલતા હતા. દિવસે તે વાદળના સ્તંભ દ્વારા રસ્તો બતાવતા+ અને રાતે અગ્નિના સ્તંભ દ્વારા અજવાળું આપતા. આમ તેઓ દિવસે અને રાતે મુસાફરી કરી શકતા.+
૨૧ ઇઝરાયેલીઓને દોરવા યહોવા તેઓની આગળ આગળ ચાલતા હતા. દિવસે તે વાદળના સ્તંભ દ્વારા રસ્તો બતાવતા+ અને રાતે અગ્નિના સ્તંભ દ્વારા અજવાળું આપતા. આમ તેઓ દિવસે અને રાતે મુસાફરી કરી શકતા.+