વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૯:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ યહોવા અગ્‍નિ દ્વારા સિનાઈ પર્વત પર ઊતર્યા,+ એટલે આખો પર્વત ધુમાડાથી ભરાઈ ગયો. એ ધુમાડો ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ ઉપર ચઢતો હતો અને આખો પર્વત ધ્રૂજતો હતો.+

  • ન્યાયાધીશો ૫:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,+

      તમે અદોમના વિસ્તારમાંથી નીકળ્યા

      ત્યારે ધરતી કાંપી અને આકાશ વરસી પડ્યું,

      વાદળોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો.

       ૫ યહોવા આગળ પર્વતો પીગળી ગયા,*+

      ઇઝરાયેલના ઈશ્વર+ યહોવા આગળ સિનાઈ પણ ઓગળી ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો