-
નિર્ગમન ૧૫:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પછી હારુનની બહેન મરિયમ, જે એક પ્રબોધિકા હતી, તેણે પોતાના હાથમાં ખંજરી લીધી. તેની જેમ બીજી સ્ત્રીઓ પણ ખંજરી વગાડતાં વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ગઈ.
-
-
ન્યાયાધીશો ૧૧:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ આખરે યિફતા મિસ્પાહમાં પોતાના ઘરે પાછો આવ્યો.+ જુઓ! તેની દીકરી ખંજરી વગાડતી વગાડતી, નાચતી-કૂદતી તેને સામે મળવા આવી. તે યિફતાની એકની એક દીકરી હતી. તેના સિવાય યિફતાને બીજાં કોઈ બાળકો ન હતાં.
-