-
ગણના ૩૧:૨૫-૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૬ “એલઆઝાર યાજક અને પિતાનાં કુટુંબોના વડા સાથે મળીને તું લૂંટની, કબજે કરેલાં પ્રાણીઓની અને બંદીવાનોની યાદી બનાવ. ૨૭ લૂંટના બે હિસ્સા પાડ. એક હિસ્સો યુદ્ધમાં ગયેલા સૈનિકોને આપ અને બીજો હિસ્સો બાકીના ઇઝરાયેલીઓને આપ.+
-
-
યહોશુઆ ૧૦:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ જે દિવસે યહોવાએ અમોરીઓને ઇઝરાયેલીઓ આગળ હરાવ્યા, એ દિવસે યહોશુઆએ ઇઝરાયેલીઓ આગળ યહોવાને કહ્યું:
-
-
યહોશુઆ ૧૦:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એ દરમિયાન પાંચ રાજાઓ નાસી છૂટ્યા અને માક્કેદાહની ગુફામાં સંતાઈ ગયા.+
-
-
ન્યાયાધીશો ૫:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ રાજાઓ આવ્યા ને લડ્યા.
ચાંદીનો એકેય ટુકડો તેઓને હાથ ન લાગ્યો.+
-