વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ યહોવાએ ઇઝરાયેલીઓનું સાંભળ્યું અને કનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા. ઇઝરાયેલીઓએ તેઓનો અને તેઓનાં શહેરોનો નાશ કરી દીધો અને એ જગ્યાનું નામ હોર્માહ*+ પાડ્યું.

  • યહોશુઆ ૧૦:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા પોતપોતાનું લશ્કર લઈને ભેગા થયા. અમોરીઓના+ એ પાંચ રાજાઓએ જઈને ગિબયોન સામે લડવા છાવણી નાખી.

  • યહોશુઆ ૧૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ યહોવાએ તેઓને ઇઝરાયેલીઓ આગળ મૂંઝવણમાં નાખી દીધા.+ ઇઝરાયેલીઓએ ગિબયોનમાં તેઓનો મોટો સંહાર કર્યો. બેથ-હોરોનના ચઢાણ સુધી ઇઝરાયેલીઓએ તેઓનો પીછો કર્યો અને છેક અઝેકાહ અને માક્કેદાહ સુધી તેઓને મારતા ગયા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો