-
પુનર્નિયમ ૩:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ આપણે તેઓના સપાટ વિસ્તારનાં બધાં શહેરો, આખું ગિલયાદ અને છેક સાલખાહ અને એડ્રેઈ+ સુધી આખું બાશાન જીતી લીધાં. સાલખાહ અને એડ્રેઈ શહેરો રાજા ઓગના રાજ્ય બાશાનમાં આવેલાં હતાં.
-