વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૯:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ મૂસાએ યહોવાને કહ્યું: “લોકો સિનાઈ પર્વત પર નહિ આવે, કેમ કે તમે જ ચેતવણી આપતા કહ્યું હતું, ‘પર્વતની ચારે બાજુ હદ ઠરાવ અને એને પવિત્ર કર.’”+

  • પુનર્નિયમ ૩૩:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તેણે કહ્યું:

      “યહોવા સિનાઈથી આવ્યા,+

      સેઈરથી તેઓ પર પોતાનો પ્રકાશ ફેલાવ્યો.

      પારાનના પહાડી વિસ્તારથી પોતાના ગૌરવનું તેજ પ્રગટાવ્યું,+

      તેમની સાથે હજારોહજાર દૂતો* હતા,+

      તેમના જમણા હાથે તેમના યોદ્ધાઓ હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો