એફેસીઓ ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ કેમ કે શાસ્ત્ર કહે છે: “તે ઉપર ચઢી ગયા ત્યારે તે પોતાની સાથે કેદીઓને લઈ ગયા. તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.”+ એફેસીઓ ૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેમણે અમુકને પ્રેરિતો+ તરીકે, અમુકને પ્રબોધકો+ તરીકે, અમુકને પ્રચારકો*+ તરીકે, અમુકને ઘેટાંપાળકો અને શિક્ષકો+ તરીકે આપ્યા છે,
૮ કેમ કે શાસ્ત્ર કહે છે: “તે ઉપર ચઢી ગયા ત્યારે તે પોતાની સાથે કેદીઓને લઈ ગયા. તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.”+
૧૧ તેમણે અમુકને પ્રેરિતો+ તરીકે, અમુકને પ્રબોધકો+ તરીકે, અમુકને પ્રચારકો*+ તરીકે, અમુકને ઘેટાંપાળકો અને શિક્ષકો+ તરીકે આપ્યા છે,