વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૧૫:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ દાઉદ, ઇઝરાયેલના વડીલો અને હજાર હજારની ટુકડીના મુખીઓ ઓબેદ-અદોમના ઘરે ગયા,+ જેથી યહોવાનો કરારકોશ આનંદ મનાવતાં મનાવતાં લાવી શકે.+

  • ૧ કાળવૃત્તાંત ૧૫:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ યહોવાનો કરારકોશ લઈને બધા ઇઝરાયેલીઓ જયજયકાર કરતાં કરતાં આવતા હતા.+ તેઓ રણશિંગડું અને તુરાઈઓના મોટા અવાજ સાથે,+ ઝાંઝો, તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતાં વગાડતાં આવતા હતા.+

  • ગીતશાસ્ત્ર ૨૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+

      ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,*

      જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે!+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો