વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૧૧:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ આખરે યિફતા મિસ્પાહમાં પોતાના ઘરે પાછો આવ્યો.+ જુઓ! તેની દીકરી ખંજરી વગાડતી વગાડતી, નાચતી-કૂદતી તેને સામે મળવા આવી. તે યિફતાની એકની એક દીકરી હતી. તેના સિવાય યિફતાને બીજાં કોઈ બાળકો ન હતાં.

  • ૧ શમુએલ ૧૮:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ જ્યારે જ્યારે દાઉદ અને બીજા સૈનિકો પલિસ્તીઓને હરાવીને પાછા ફરતા, ત્યારે ત્યારે ઇઝરાયેલનાં બધાં શહેરોમાંથી સ્ત્રીઓ શાઉલ રાજાને મળવા નીકળી આવતી. તેઓ નાચતી-ગાતી,+ ખંજરી+ અને સિતાર વગાડતી, ખુશી મનાવતી સામે મળવા આવતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો