-
૧ શમુએલ ૯:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ એ સાંભળીને શાઉલે જવાબ આપ્યો: “તમે આવું કેમ કહો છો? શું હું ઇઝરાયેલનાં કુળોમાંથી સૌથી નાના, બિન્યામીન કુળનો નથી?+ શું મારું કુટુંબ બિન્યામીન કુળનાં બધાં કુટુંબોમાં સાવ મામૂલી નથી?”
-