વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શેબાની રાણીએ સુલેમાન રાજાને ૧૨૦ તાલંત* સોનું, ઘણું બધું સુગંધી તેલ+ અને કીમતી રત્નો+ આપ્યાં. તેણે રાજાને જેટલું સુગંધી તેલ આપ્યું, એટલું ફરી કોઈએ આપ્યું નહિ.

  • ૨ કાળવૃત્તાંત ૩૨:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ આ બનાવો પછી, હિઝકિયાને બધી પ્રજાઓ પાસેથી ઘણું માન-સન્માન મળ્યું. ઘણા લોકો યરૂશાલેમમાં યહોવા માટે ભેટો લાવ્યા. તેઓ યહૂદાના રાજા હિઝકિયા માટે પણ કીમતી ચીજો લાવ્યા.+

  • ગીતશાસ્ત્ર ૭૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તાર્શીશ અને ટાપુઓના રાજાઓ વેરો ભરશે.+

      શેબા અને સેબાના રાજાઓ ભેટ-સોગાદો લાવશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો