ગીતશાસ્ત્ર ૧૦૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તમે વાદળો પર પોતાના માટે ઘર બાંધો છો.*+ વાદળોને પોતાનો રથ બનાવો છો,+પવનની પાંખો પર સવારી કરો છો.+