વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૪:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ સુલેમાન જીવ્યો ત્યાં સુધી, યહૂદા અને ઇઝરાયેલના લોકો સલામતીમાં જીવતા હતા. દાનથી બેર-શેબા સુધી લોકો પોતપોતાનાં દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેનથી રહેતા હતા.

  • ૧ કાળવૃત્તાંત ૨૨:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પણ તને દીકરો થશે,+ જે શાંતિ ચાહનાર હશે. હું તેને આસપાસના બધા દુશ્મનોથી શાંતિ આપીશ.+ તેનું નામ સુલેમાન*+ હશે અને તેના દિવસોમાં આખા ઇઝરાયેલમાં સુખ-શાંતિ હશે.+

  • યશાયા ૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે

      અને ઘણા લોકોની તકરાર થાળે પાડશે.

      તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો* બનાવશે

      અને પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે.+

      એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિ

      અને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.+

  • યશાયા ૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ આપણા માટે બાળકનો જન્મ થયો છે.+

      આપણને દીકરો આપવામાં આવ્યો છે.

      તેના ખભા પર રાજ કરવાની સત્તા* રહેશે.+

      તેને બુદ્ધિશાળી સલાહકાર,+ શક્તિશાળી ઈશ્વર,+ સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર નામ આપવામાં આવશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો