યશાયા ૬૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ તેઓએ બળવો પોકાર્યો+ અને પવિત્ર શક્તિનો વિરોધ કર્યો.+ એટલે તે તેઓના દુશ્મન બન્યા+અને તેઓની સામે લડ્યા.+ એફેસીઓ ૪:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ તમે પવિત્ર શક્તિને દુઃખી* ન કરો,+ કેમ કે એના દ્વારા તમારા પર મહોર મારવામાં આવી છે,+ જેથી ઉદ્ધારના દિવસે તમને કિંમત ચૂકવીને છોડાવવામાં આવે.+ હિબ્રૂઓ ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ કોણે ઈશ્વરની વાત સાંભળી હતી છતાં તેમને ભારે ગુસ્સે કર્યા હતા? શું એ જ લોકો નહિ, જેઓ મૂસાની આગેવાની નીચે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા હતા?+
૧૦ પણ તેઓએ બળવો પોકાર્યો+ અને પવિત્ર શક્તિનો વિરોધ કર્યો.+ એટલે તે તેઓના દુશ્મન બન્યા+અને તેઓની સામે લડ્યા.+
૩૦ તમે પવિત્ર શક્તિને દુઃખી* ન કરો,+ કેમ કે એના દ્વારા તમારા પર મહોર મારવામાં આવી છે,+ જેથી ઉદ્ધારના દિવસે તમને કિંમત ચૂકવીને છોડાવવામાં આવે.+
૧૬ કોણે ઈશ્વરની વાત સાંભળી હતી છતાં તેમને ભારે ગુસ્સે કર્યા હતા? શું એ જ લોકો નહિ, જેઓ મૂસાની આગેવાની નીચે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા હતા?+