-
ગીતશાસ્ત્ર ૮૫:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ શું તમે સદાને માટે અમારા પર ગુસ્સો કરશો?+
શું તમારો કોપ પેઢી દર પેઢી સળગતો રહેશે?
-
-
યશાયા ૬૪:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ હે યહોવા, અમારા પર બહુ ગુસ્સે ન ભરાઓ.+
અમારી ભૂલો હંમેશાં યાદ ન રાખો.
કૃપા કરીને અમારી તરફ જુઓ, અમે બધા તમારા લોકો છીએ.
-