વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૬:૨૦, ૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ જેઓ તેની તલવારથી બચી ગયા, તેઓને તે પકડીને બાબેલોન લઈ ગયો.+ ઈરાનનું* રાજ શરૂ થયું ત્યાં સુધી,+ એ લોકો બાબેલોનના રાજા અને તેના દીકરાઓના સેવકો બન્યા.+ ૨૧ યર્મિયા દ્વારા યહોવાએ કહેલા શબ્દો પૂરા થયા.+ સાબ્બાથનાં વર્ષો પૂરાં થયાં ત્યાં સુધી દેશ ઉજ્જડ રહ્યો.+ ૭૦ વર્ષ સુધી દેશ ઉજ્જડ પડી રહ્યો અને દેશે આરામ લીધો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો