વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૫:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ દુશ્મને કહ્યું: ‘હું પીછો કરીશ! હું તેઓને પકડી પાડીશ!

      મન ધરાય ત્યાં સુધી હું તેઓની લૂંટ વહેંચી લઈશ!

      હું મારી તલવાર ઉગામીશ! મારા હાથે તેઓને હરાવી દઈશ!’+

      ૧૦ તમે શ્વાસ ફૂંક્યો અને સમુદ્ર તેઓને ગળી ગયો,+

      તેઓ ધસમસતા પાણીમાં સીસાની* જેમ ડૂબી ગયા.

  • ૧ શમુએલ ૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ તમે લોકો મોટી મોટી બડાઈ હાંકશો નહિ,

      તમારા મુખમાંથી કંઈ બડાશ નીકળે નહિ,

      કેમ કે યહોવા બધું જ જાણે છે,+

      તે મનુષ્યોનાં કાર્યો સારી રીતે પારખે છે.

  • હઝકિયેલ ૨૮:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “હે માણસના દીકરા, તૂરના આગેવાનને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

      “તું ઘમંડથી ફુલાઈ ગયો છે+ અને કહેતો ફરે છે કે ‘હું ભગવાન છું.

      હું દરિયાની વચ્ચે ભગવાનની રાજગાદી પર બેઠો છું.’+

      ભલે તું પોતાને ભગવાન માને,

      પણ તું ભગવાન નહિ, મામૂલી માણસ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો