ગીતશાસ્ત્ર ૮૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તમે રાહાબને*+ કતલ થયેલાની જેમ કચડી નાખ્યો છે.+ તમે પોતાના મજબૂત હાથથી દુશ્મનોને વેરવિખેર કરી નાખ્યા છે.+ યશાયા ૩૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ઇજિપ્તની મદદ સાવ નકામી છે.+ એટલે મેં એને આ નામ આપ્યું છે: “બેસી રહેનારી રાહાબ.”*+
૧૦ તમે રાહાબને*+ કતલ થયેલાની જેમ કચડી નાખ્યો છે.+ તમે પોતાના મજબૂત હાથથી દુશ્મનોને વેરવિખેર કરી નાખ્યા છે.+