૧ કાળવૃત્તાંત ૧૬:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ તેઓની સાથે હેમાન, યદૂથૂન+ અને બીજા પસંદ કરેલા માણસો હતા. તેઓને નામ લઈને પસંદ કરવામાં આવ્યા હતા, જેથી યહોવાનો આભાર માને,+ કેમ કે “તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ યશાયા ૫૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ કદાચ પર્વતો ખસી જાયઅને ડુંગરો ડગમગી જાય,પણ તારા પર મારો અતૂટ પ્રેમ હંમેશાં રહેશે.+ મારો શાંતિનો કરાર કાયમ ટકશે,”+ તારા પર દયા રાખનાર ઈશ્વર યહોવા એમ કહે છે.+
૪૧ તેઓની સાથે હેમાન, યદૂથૂન+ અને બીજા પસંદ કરેલા માણસો હતા. તેઓને નામ લઈને પસંદ કરવામાં આવ્યા હતા, જેથી યહોવાનો આભાર માને,+ કેમ કે “તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+
૧૦ કદાચ પર્વતો ખસી જાયઅને ડુંગરો ડગમગી જાય,પણ તારા પર મારો અતૂટ પ્રેમ હંમેશાં રહેશે.+ મારો શાંતિનો કરાર કાયમ ટકશે,”+ તારા પર દયા રાખનાર ઈશ્વર યહોવા એમ કહે છે.+