-
યર્મિયા ૩૧:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ જેમણે દિવસે પ્રકાશ આપવા સૂર્ય બનાવ્યો છે,
જેમણે રાતે પ્રકાશ આપવા ચંદ્રને અને તારાઓને નિયમો આપ્યા છે,
જે દરિયાને તોફાને ચઢાવે છે અને એનાં મોજાં ઉછાળે છે,
જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે,+ તે યહોવા કહે છે:
-