યહોશુઆ ૧૯:૨૨, ૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તેઓની હદ તાબોર,+ શાહસુમાહ અને બેથ-શેમેશને અડીને યર્દન નદી પાસે પૂરી થઈ, કુલ ૧૬ શહેરો અને એનાં ગામડાઓ. ૨૩ ઇસ્સાખારના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.+
૨૨ તેઓની હદ તાબોર,+ શાહસુમાહ અને બેથ-શેમેશને અડીને યર્દન નદી પાસે પૂરી થઈ, કુલ ૧૬ શહેરો અને એનાં ગામડાઓ. ૨૩ ઇસ્સાખારના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.+