વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ “તમારી આગળ હું મારો દૂત મોકલું છું.+ તે મુસાફરી દરમિયાન તમારું રક્ષણ કરશે અને જે જગ્યા મેં તમારા માટે તૈયાર કરી છે, ત્યાં દોરી જશે.+

  • હિબ્રૂઓ ૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+

  • હિબ્રૂઓ ૧:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો