યશાયા ૬૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેઓનાં બધાં દુઃખોમાં તે દુઃખી થયા.+ તેમના પોતાના સંદેશવાહકે* તેઓને બચાવી લીધા.+ તેમણે પોતાના પ્રેમ અને કરુણાને લીધે તેઓને છોડાવી લીધા.+ અગાઉના સમયમાં તેમણે તેઓને ઊંચકી લીધા અને તેઓની સંભાળ રાખી.+
૯ તેઓનાં બધાં દુઃખોમાં તે દુઃખી થયા.+ તેમના પોતાના સંદેશવાહકે* તેઓને બચાવી લીધા.+ તેમણે પોતાના પ્રેમ અને કરુણાને લીધે તેઓને છોડાવી લીધા.+ અગાઉના સમયમાં તેમણે તેઓને ઊંચકી લીધા અને તેઓની સંભાળ રાખી.+