ગીતશાસ્ત્ર ૧૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા મારો ખડક, મારો કિલ્લો અને મારો બચાવનાર છે.+ ઈશ્વર મારો ખડક છે,+ તેમનામાં હું આશરો લઉં છું,તે મારી ઢાલ, મારા શક્તિશાળી તારણહાર* અને મારો સલામત આશરો* છે.+
૨ યહોવા મારો ખડક, મારો કિલ્લો અને મારો બચાવનાર છે.+ ઈશ્વર મારો ખડક છે,+ તેમનામાં હું આશરો લઉં છું,તે મારી ઢાલ, મારા શક્તિશાળી તારણહાર* અને મારો સલામત આશરો* છે.+