યશાયા ૬૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ટાપુઓ મારા પર આશા રાખશે.+ તાર્શીશનાં વહાણો સૌથી આગળ આવે છે,તેઓ તારા દીકરાઓને દૂર દૂરથી લાવે છે,+સાથે સાથે સોનું-ચાંદી પણ લાવે છે. તેઓ યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના નામને લીધે આવે છે. તે તને ગૌરવ આપશે.+
૯ ટાપુઓ મારા પર આશા રાખશે.+ તાર્શીશનાં વહાણો સૌથી આગળ આવે છે,તેઓ તારા દીકરાઓને દૂર દૂરથી લાવે છે,+સાથે સાથે સોનું-ચાંદી પણ લાવે છે. તેઓ યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના નામને લીધે આવે છે. તે તને ગૌરવ આપશે.+