-
ગીતશાસ્ત્ર ૫૦:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ આપણા ઈશ્વર આવશે અને તે ચૂપ રહેશે નહિ.+
-
-
દાનિયેલ ૭:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “હું જોતો હતો એવામાં રાજગાદીઓ ગોઠવવામાં આવી અને એક વયોવૃદ્ધ*+ બિરાજમાન થયા.+ તેમનાં કપડાં હિમ જેવા ઊજળાં હતાં.+ તેમના માથાના વાળ ઊન જેવા સફેદ હતા. તેમની રાજગાદી આગની જ્વાળાઓ જેવી હતી અને એનાં પૈડાં સળગતી આગ જેવાં હતાં.+ ૧૦ આગની ધારા નીકળીને તેમની આગળ વહેતી હતી.+ હજારો ને હજારો* તેમની સેવા કરતા હતા અને લાખો ને લાખો* તેમની આગળ ઊભા હતા.+ અદાલત+ ભરાઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.
-