વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૫:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ યહોવા આગળ પર્વતો પીગળી ગયા,*+

      ઇઝરાયેલના ઈશ્વર+ યહોવા આગળ સિનાઈ પણ ઓગળી ગયો.+

  • નાહૂમ ૧:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ તેમના લીધે પર્વતો થરથર કાંપે છે,

      અને ડુંગરો પીગળી જાય છે.+

      તેમની સામે પૃથ્વી હચમચી ઊઠે છે,

      ધરતી અને એના રહેવાસીઓ ખળભળી ઊઠે છે.+

  • હબાક્કૂક ૩:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તે ઊભા રહ્યા અને પૃથ્વી ધ્રૂજી ઊઠી.+

      તેમની એક નજરથી દેશો કાંપી ઊઠ્યા.+

      સનાતન પર્વતોના ચૂરેચૂરા થઈ ગયા,

      અને પ્રાચીન ટેકરીઓ નમી પડી.+

      તેમના માર્ગો હંમેશાંથી એવા જ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો