હબાક્કૂક ૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે,તેમ પૃથ્વી યહોવાના મહિમાના જ્ઞાનથી ભરપૂર થશે.+