યશાયા ૩૭:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તેઓએ એ દેશોના દેવોને આગમાં ફેંકી દીધા,+ કેમ કે તેઓ દેવો ન હતા. તેઓ તો માણસોના હાથની કરામત હતા,+ પથ્થર અને લાકડાંના બનેલા હતા. એટલે તેઓ એ દેવોનો નાશ કરી શક્યા. યર્મિયા ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+
૧૯ તેઓએ એ દેશોના દેવોને આગમાં ફેંકી દીધા,+ કેમ કે તેઓ દેવો ન હતા. તેઓ તો માણસોના હાથની કરામત હતા,+ પથ્થર અને લાકડાંના બનેલા હતા. એટલે તેઓ એ દેવોનો નાશ કરી શક્યા.
૧૪ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+