યશાયા ૫૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા સિયોનને દિલાસો આપશે+અને તે બધાં ખંડેરોની મરામત કરશે.*+ તે સિયોનના વેરાન પ્રદેશને એદન બાગ જેવો+અને ઉજ્જડ પ્રદેશને યહોવાની વાડી જેવો બનાવશે.+ એમાં લોકો આનંદ કરશે અને ખુશીનો પોકાર કરશે,આભાર-સ્તુતિ કરશે અને સુરીલાં ગીતો ગાશે.+
૩ યહોવા સિયોનને દિલાસો આપશે+અને તે બધાં ખંડેરોની મરામત કરશે.*+ તે સિયોનના વેરાન પ્રદેશને એદન બાગ જેવો+અને ઉજ્જડ પ્રદેશને યહોવાની વાડી જેવો બનાવશે.+ એમાં લોકો આનંદ કરશે અને ખુશીનો પોકાર કરશે,આભાર-સ્તુતિ કરશે અને સુરીલાં ગીતો ગાશે.+