લૂક ૨:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ મારી આંખોએ જોયું છે કે તમે કોના દ્વારા ઉદ્ધાર કરશો.+ ૩૧ સર્વ લોકો જુએ એ રીતે તમે આ બતાવ્યું છે.+