વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તેમણે કહ્યું: “યાકૂબનાં કુળોને ઊભાં કરવાં

      અને ઇઝરાયેલના બચી ગયેલાઓને પાછા લાવવા માટે

      તું મારો સેવક છે, એટલું જ પૂરતું નથી.

      મેં તો તને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવ્યો છે,+

      જેથી ઉદ્ધારનો મારો સંદેશો પૃથ્વીના છેડા સુધી પહોંચે.”+

  • પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ એટલે તમે જાણી લો કે ઈશ્વર તરફથી મળતો તારણનો સંદેશો બીજી પ્રજાઓમાં મોકલવામાં આવ્યો છે+ અને તેઓ ચોક્કસ એ સાંભળશે.”+

  • રોમનો ૧૦:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ પણ હું પૂછું છું, શું ઇઝરાયેલીઓએ સંદેશો સાંભળ્યો ન હોય એવું બને ખરું? હકીકતમાં, શાસ્ત્ર કહે છે, “તેઓનો સાદ આખી ધરતી પર ગુંજ્યો હતો, તેઓનો સંદેશ પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચ્યો હતો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો