વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ “તમે આનંદના પ્રસંગોએ+ પણ રણશિંગડાં વગાડો. તહેવારોના સમયે+ અને મહિનાની શરૂઆતમાં જ્યારે તમે અગ્‍નિ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો, ત્યારે પણ રણશિંગડાં વગાડો. એનાથી તમારા ઈશ્વર તમારા પર ધ્યાન આપશે. હું યહોવા તમારો ઈશ્વર છું.”+

  • ૧ કાળવૃત્તાંત ૧૫:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ યહોવાનો કરારકોશ લઈને બધા ઇઝરાયેલીઓ જયજયકાર કરતાં કરતાં આવતા હતા.+ તેઓ રણશિંગડું અને તુરાઈઓના મોટા અવાજ સાથે,+ ઝાંઝો, તારવાળાં વાજિંત્રો અને વીણા વગાડતાં વગાડતાં આવતા હતા.+

  • ૨ કાળવૃત્તાંત ૨૯:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ પછી હિઝકિયાએ હુકમ કર્યો કે વેદી પર અગ્‍નિ-અર્પણ ચઢાવવામાં આવે.+ અગ્‍નિ-અર્પણ ચઢાવવાનું શરૂ થયું ત્યારે યહોવાનાં ગીતો ગાવામાં આવ્યાં. એની સાથે સાથે ઇઝરાયેલના રાજા દાઉદનાં વાજિંત્રો વગાડવામાં આવ્યાં અને રણશિંગડાં વગાડવામાં આવ્યાં.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો